ગીતશાસ્ત્ર ૧૨૮:૫
યહોવાહ તને સિયોનમાંથી આશીર્વાદ આપશે; તારા જીવનના સર્વ દિવસો પર્યંત તું યરુશાલેમનું ભલું જોશે.ગીતશાસ્ત્ર ૧૨૮:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 128:5
- May the LORD bless you out of Zion, and may you see the good of Jerusalem all the days of your life.
- हिन्दी — भजन संहिता १२८:५
- यहोवा तुझे सिय्योन से आशीष देवे , और तू जीवन भर यरूशलेम का कुशल देखता रहे!
સંદર્ભમાં
૩તારી પત્ની તારા ઘરમાં ફળવંત દ્રાક્ષવેલાના જેવી થશે; તારાં સંતાનો તારી મેજની આસપાસ જૈતૂનવૃક્ષના રોપા જેવાં થશે.
૪હા, નિશ્ચે, જે યહોવાહને માન આપે છે તે આશીર્વાદિત થશે.
૫યહોવાહ તને સિયોનમાંથી આશીર્વાદ આપશે; તારા જીવનના સર્વ દિવસો પર્યંત તું યરુશાલેમનું ભલું જોશે.
૬તું પોતાનાં સંતાનોનાં સંતાનો જોશે. ઇઝરાયલને શાંતિ થાઓ.
