ગીતશાસ્ત્ર ૧૨૮:૪
હા, નિશ્ચે, જે યહોવાહને માન આપે છે તે આશીર્વાદિત થશે.ગીતશાસ્ત્ર ૧૨૮:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 128:4
- Behold, this is how the man who fears the LORD is blessed.
- हिन्दी — भजन संहिता १२८:४
- सुन, जो पुरुष यहोवा का भय मानता हो, वह ऐसी ही आशीष पाएगा।
સંદર્ભમાં
૨તું તારે હાથે મહેનત કરીને આનંદ મેળવીશ; તું આશીર્વાદિત થશે અને સમૃદ્ધ થશે.
૩તારી પત્ની તારા ઘરમાં ફળવંત દ્રાક્ષવેલાના જેવી થશે; તારાં સંતાનો તારી મેજની આસપાસ જૈતૂનવૃક્ષના રોપા જેવાં થશે.
૪હા, નિશ્ચે, જે યહોવાહને માન આપે છે તે આશીર્વાદિત થશે.
૫યહોવાહ તને સિયોનમાંથી આશીર્વાદ આપશે; તારા જીવનના સર્વ દિવસો પર્યંત તું યરુશાલેમનું ભલું જોશે.
૬તું પોતાનાં સંતાનોનાં સંતાનો જોશે. ઇઝરાયલને શાંતિ થાઓ.
