ગીતશાસ્ત્ર ૧૨૯:૬
તેઓ ધાબા પરના ઘાસના જેવા થાઓ કે તે ઊગે તે પહેલાં કરમાઈ જાય,ગીતશાસ્ત્ર ૧૨૯:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 129:6
- Let them be as the grass on the housetops, which withers before it grows up,
- हिन्दी — भजन संहिता १२९:६
- वे छत पर की घास के समान हों, जो बढ़ने से पहले सूख जाती है;
સંદર્ભમાં
૪યહોવાહ ન્યાયી છે; દુષ્ટોએ બાંધેલાં બંધનો તેમણે તોડ્યાં છે .”
૫સિયોનને ધિક્કારનારા બધા અપમાનિત થાઓ અને પાછા ફરો.
૬તેઓ ધાબા પરના ઘાસના જેવા થાઓ કે તે ઊગે તે પહેલાં કરમાઈ જાય,
૭જેથી કાપનાર પોતાનો હાથ અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી.
૮તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે, “યહોવાહનો આશીર્વાદ તમારા પર હો; યહોવાહના નામે અમે તમને આશીર્વાદ આપીએ છીએ.”
