ગીતશાસ્ત્ર ૧૨૯:૭
જેથી કાપનાર પોતાનો હાથ અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી.ગીતશાસ્ત્ર ૧૨૯:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 129:7
- with which the reaper doesn’t fill his hand, nor he who binds sheaves, his bosom.
- हिन्दी — भजन संहिता १२९:७
- जिससे कोई लवनेवाला अपनी मुट्ठी नहीं भरता , न पूलियों का कोई बाँधनेवाला अपनी अँकवार भर पाता है,
સંદર્ભમાં
૫સિયોનને ધિક્કારનારા બધા અપમાનિત થાઓ અને પાછા ફરો.
૬તેઓ ધાબા પરના ઘાસના જેવા થાઓ કે તે ઊગે તે પહેલાં કરમાઈ જાય,
૭જેથી કાપનાર પોતાનો હાથ અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી.
૮તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે, “યહોવાહનો આશીર્વાદ તમારા પર હો; યહોવાહના નામે અમે તમને આશીર્વાદ આપીએ છીએ.”
