ગીતશાસ્ત્ર ૧૩૨:૪
ત્યાં સુધી હું મારા તંબુમાં નહિ આવું અને મારા પલંગ પર નહિ સૂઉં.ગીતશાસ્ત્ર ૧૩૨:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 132:4
- I will not give sleep to my eyes, or slumber to my eyelids,
- हिन्दी — भजन संहिता १३२:४
- न अपनी आँखों में नींद, और न अपनी पलकों में झपकी आने दूँगा,
સંદર્ભમાં
૨તેણે યહોવાહની આગળ કેવા સમ ખાધા, યાકૂબના સમર્થ ઈશ્વરની આગળ તેણે કેવી પ્રતિજ્ઞા લીધી, તેનું સ્મરણ કરો.
૩તેણે કહ્યું, “જ્યાં સુધી હું યહોવાહને માટે ઘર ન મેળવું; અને યાકૂબના સમર્થ ઈશ્વરને માટે નિવાસસ્થાન તૈયાર ન કરું,
૪ત્યાં સુધી હું મારા તંબુમાં નહિ આવું અને મારા પલંગ પર નહિ સૂઉં.
૫વળી મારી આંખોને ઊંઘ અને મારા પોપચાંને નિદ્રા આવવા નહિ દઉં.”
૬જુઓ, અમે તેના વિષે એફ્રાથાહમાં સાંભળ્યું; અમને તે યેરામના ખેતરોમાં મળ્યો.
