ગીતશાસ્ત્ર ૧૩૪:૧
હે યહોવાહના ઘરમાં રાત્રે સેવા આપનારા, યહોવાહના સર્વ સેવકો, તમે યહોવાહની સ્તુતિ કરો.ગીતશાસ્ત્ર ૧૩૪:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 134:1
- Look! Praise the LORD, all you servants of the LORD, who stand by night in the LORD’s house!
- हिन्दी — भजन संहिता १३४:१
- हे यहोवा के सब सेवकों, सुनो, तुम जो रात-रात को यहोवा के भवन में खड़े रहते हो , यहोवा को धन्य कहो। (प्रका. 19:5)
સંદર્ભમાં
૧હે યહોવાહના ઘરમાં રાત્રે સેવા આપનારા, યહોવાહના સર્વ સેવકો, તમે યહોવાહની સ્તુતિ કરો.
૨પવિત્રસ્થાન તરફ તમારા હાથ ઊંચા કરો અને યહોવાહની સ્તુતિ કરો.
૩સિયોનમાંથી યહોવાહ, જેમણે આકાશ તથા પૃથ્વીનું સર્જન કર્યું છે તે તમને આશીર્વાદ આપો.
