Home›Bible›ગુજરાતી›Psalmsગીતશાસ્ત્ર ૧૩૪100%AA૧હે યહોવાહના ઘરમાં રાત્રે સેવા આપનારા, યહોવાહના સર્વ સેવકો, તમે યહોવાહની સ્તુતિ કરો.૨પવિત્રસ્થાન તરફ તમારા હાથ ઊંચા કરો અને યહોવાહની સ્તુતિ કરો.૩સિયોનમાંથી યહોવાહ, જેમણે આકાશ તથા પૃથ્વીનું સર્જન કર્યું છે તે તમને આશીર્વાદ આપો.←ગીતશાસ્ત્ર ૧૩૩ગીતશાસ્ત્ર ૧૩૫→બધાં પુસ્તકોIndian Revised Version (Gujarati) · CC BY-SA 4.0