Home›Bible›ગુજરાતી›Psalmsગીતશાસ્ત્ર ૧૩૩100%AA૧ભાઈઓ એકતામાં રહે તે કેવું સારું તથા શોભાયમાન છે!૨તે માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી, તેના વસ્ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.૩વળી તે હેર્મોન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે. કારણ કે યહોવાહે આશીર્વાદ, એટલે અનંતકાળનું જીવન ફરમાવ્યું છે.←ગીતશાસ્ત્ર ૧૩૨ગીતશાસ્ત્ર ૧૩૪→બધાં પુસ્તકોIndian Revised Version (Gujarati) · CC BY-SA 4.0