ગીતશાસ્ત્ર ૧૩૩:૧
ભાઈઓ એકતામાં રહે તે કેવું સારું તથા શોભાયમાન છે!ગીતશાસ્ત્ર ૧૩૩:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 133:1
- See how good and how pleasant it is for brothers to live together in unity!
- हिन्दी — भजन संहिता १३३:१
- देखो, यह क्या ही भली और मनोहर बात है कि भाई लोग आपस में मिले रहें!
સંદર્ભમાં
૧ભાઈઓ એકતામાં રહે તે કેવું સારું તથા શોભાયમાન છે!
૨તે માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી, તેના વસ્ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.
૩વળી તે હેર્મોન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે. કારણ કે યહોવાહે આશીર્વાદ, એટલે અનંતકાળનું જીવન ફરમાવ્યું છે.
