ગીતશાસ્ત્ર ૧૩૨:૧૮
તેના શત્રુઓને હું શરમથી ઢાંકી દઈશ, પણ તેનો મુગટ પ્રકાશશે.ગીતશાસ્ત્ર ૧૩૨:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 132:18
- I will clothe his enemies with shame, but on himself, his crown will shine.”
- हिन्दी — भजन संहिता १३२:१८
- मैं उसके शत्रुओं को तो लज्जा का वस्त्र पहनाऊँगा, परन्तु उसके सिर पर उसका मुकुट शोभायमान रहेगा।”
સંદર્ભમાં
૧૬હું તેના યાજકોને ઉદ્ધારનો પોષાક પહેરાવીશ; તેના ભક્તો આનંદથી જયજયકાર કરશે.
૧૭ત્યાં હું દાઉદને માટે શિંગ ઊભુ કરીશ; ત્યાં મેં મારા અભિષિક્તને માટે દીવો તૈયાર કર્યો છે.
૧૮તેના શત્રુઓને હું શરમથી ઢાંકી દઈશ, પણ તેનો મુગટ પ્રકાશશે.
