ગીતશાસ્ત્ર ૧૩૨:૧૭
ત્યાં હું દાઉદને માટે શિંગ ઊભુ કરીશ; ત્યાં મેં મારા અભિષિક્તને માટે દીવો તૈયાર કર્યો છે.ગીતશાસ્ત્ર ૧૩૨:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 132:17
- I will make the horn of David to bud there. I have ordained a lamp for my anointed.
- हिन्दी — भजन संहिता १३२:१७
- वहाँ मैं दाऊद का एक सींग उगाऊँगा ; मैंने अपने अभिषिक्त के लिये एक दीपक तैयार कर रखा है। (लूका 1:69)
સંદર્ભમાં
૧૫હું ચોક્કસ તેની સમૃદ્ધિને આશીર્વાદ આપીશ; હું રોટલીથી તેના કંગાલોને તૃપ્ત કરીશ.
૧૬હું તેના યાજકોને ઉદ્ધારનો પોષાક પહેરાવીશ; તેના ભક્તો આનંદથી જયજયકાર કરશે.
૧૭ત્યાં હું દાઉદને માટે શિંગ ઊભુ કરીશ; ત્યાં મેં મારા અભિષિક્તને માટે દીવો તૈયાર કર્યો છે.
૧૮તેના શત્રુઓને હું શરમથી ઢાંકી દઈશ, પણ તેનો મુગટ પ્રકાશશે.
