ગીતશાસ્ત્ર ૧૩૫:૨૧
સિયોનમાં યહોવાહની સ્તુતિ કરો, જે યરુશાલેમમાં રહે છે. તે યહોવાહની સ્તુતિ કરો.ગીતશાસ્ત્ર ૧૩૫:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 135:21
- Blessed be the LORD from Zion, who dwells in Jerusalem. Praise the LORD!
- हिन्दी — भजन संहिता १३५:२१
- यहोवा जो यरूशलेम में वास करता है, उसे सिय्योन में धन्य कहा जाए! यहोवा की स्तुति करो!
સંદર્ભમાં
૧૯હે ઇઝરાયલના વંશજો, યહોવાહની સ્તુતિ કરો; હે હારુનના વંશજો, યહોવાહની સ્તુતિ કરો.
૨૦હે લેવીના વંશજો, યહોવાહની સ્તુતિ કરો; હે યહોવાહના ભક્તો, યહોવાહની સ્તુતિ કરો.
૨૧સિયોનમાં યહોવાહની સ્તુતિ કરો, જે યરુશાલેમમાં રહે છે. તે યહોવાહની સ્તુતિ કરો.
