ગીતશાસ્ત્ર ૧૩૫:૮
મિસરમાં તેમણે માણસોના તથા પશુઓના પ્રથમજનિતોનો નાશ કર્યો.ગીતશાસ્ત્ર ૧૩૫:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 135:8
- He struck the firstborn of Egypt, both of man and animal.
- हिन्दी — भजन संहिता १३५:८
- उसने मिस्र में क्या मनुष्य क्या पशु, सब के पहिलौठों को मार डाला!
સંદર્ભમાં
૬આકાશમાં તથા પૃથ્વી પર, સમુદ્રોમાં અને સર્વ મહાસાગરના ઊંડાણોમાં યહોવાહને જે જે સારું લાગ્યું, તે સર્વ તેમણે કર્યું છે.
૭તે પાણીની વરાળને ઊંચે લઈ જઈ તેનાં વાદળાં ચઢાવે છે, તે વીજળી મોકલી વરસાદને વરસાવે છે અને પોતાના ખજાનામાંથી તે વાયુને બહાર કાઢે છે.
૮મિસરમાં તેમણે માણસોના તથા પશુઓના પ્રથમજનિતોનો નાશ કર્યો.
૯તેમણે ફારુન અને તેના સેવકોની વિરુદ્ધ પોતાના ચિહ્નો તથા ચમત્કારો સમગ્ર મિસરમાં મોકલ્યાં.
૧૦તેમણે ઘણી પ્રજાઓ પર હુમલો કર્યો અને પરાક્રમી રાજાઓને મારી નાખ્યા,
