ગીતશાસ્ત્ર ૧૩૬:૧૮
નામાંકિત રાજાઓના સંહારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.ગીતશાસ્ત્ર ૧૩૬:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 136:18
- and killed mighty kings, for his loving kindness endures forever;
- हिन्दी — भजन संहिता १३६:१८
- उसने प्रतापी राजाओं को भी मारा, उसकी करुणा सदा की है;
સંદર્ભમાં
૧૬જે પોતાના લોકોને અરણ્યમાં થઈને દોરી લીધા તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
૧૭જેમણે મોટા રાજાઓને મારી નાખ્યા, તેમની સ્તુતિ કરો. કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
૧૮નામાંકિત રાજાઓના સંહારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
૧૯અમોરીઓના રાજા સીહોનને સંહારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
૨૦બાશાનના રાજા ઓગનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
