ગીતશાસ્ત્ર ૧૩૬:૧૯
અમોરીઓના રાજા સીહોનને સંહારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.ગીતશાસ્ત્ર ૧૩૬:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 136:19
- Sihon king of the Amorites, for his loving kindness endures forever;
- हिन्दी — भजन संहिता १३६:१९
- एमोरियों के राजा सीहोन को, उसकी करुणा सदा की है;
સંદર્ભમાં
૧૭જેમણે મોટા રાજાઓને મારી નાખ્યા, તેમની સ્તુતિ કરો. કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
૧૮નામાંકિત રાજાઓના સંહારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
૧૯અમોરીઓના રાજા સીહોનને સંહારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
૨૦બાશાનના રાજા ઓગનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
૨૧જેમણે તેઓનો દેશ વારસામાં આપ્યો તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
