ગીતશાસ્ત્ર ૧૩૯:૧
હે યહોવાહ, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે અને તમે મને ઓળખો છો.ગીતશાસ્ત્ર ૧૩૯:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 139:1
- LORD, you have searched me, and you know me.
- हिन्दी — भजन संहिता १३९:१
- हे यहोवा, तूने मुझे जाँचकर जान लिया है। (रोम. 8:27)
સંદર્ભમાં
૧હે યહોવાહ, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે અને તમે મને ઓળખો છો.
૨મારું બેસવું તથા મારું ઊઠવું તમે જાણો છો; તમે મારા વિચારો વેગળેથી સમજો છો.
૩જ્યારે હું સૂઈ જાઉં છું, ત્યારે તમે મારા માર્ગોનું અવલોકન કરો છો; તમે મારા બધા માર્ગોના માહિતગાર છો.
