ગીતશાસ્ત્ર ૧૩૯:૨
મારું બેસવું તથા મારું ઊઠવું તમે જાણો છો; તમે મારા વિચારો વેગળેથી સમજો છો.ગીતશાસ્ત્ર ૧૩૯:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 139:2
- You know my sitting down and my rising up. You perceive my thoughts from afar.
- हिन्दी — भजन संहिता १३९:२
- तू मेरा उठना और बैठना जानता है; और मेरे विचारों को दूर ही से समझ लेता है।
સંદર્ભમાં
૧હે યહોવાહ, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે અને તમે મને ઓળખો છો.
૨મારું બેસવું તથા મારું ઊઠવું તમે જાણો છો; તમે મારા વિચારો વેગળેથી સમજો છો.
૩જ્યારે હું સૂઈ જાઉં છું, ત્યારે તમે મારા માર્ગોનું અવલોકન કરો છો; તમે મારા બધા માર્ગોના માહિતગાર છો.
૪કેમ કે, હે યહોવાહ, તમે મારા મુખની બધી વાતો પૂરેપૂરી જાણો છો.
