ગીતશાસ્ત્ર ૧૪૧:૧૦
દુષ્ટો પોતાની જાળમાં ફસાઈ જાય, એટલામાં તો હું બચી જાઉં.ગીતશાસ્ત્ર ૧૪૧:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 141:10
- Let the wicked fall together into their own nets while I pass by.
- हिन्दी — भजन संहिता १४१:१०
- दुष्ट लोग अपने जालों में आप ही फँसें, और मैं बच निकलूँ।
સંદર્ભમાં
૮હે પ્રભુ, યહોવાહ, નિશ્ચે મારી દ્રષ્ટિ તમારા તરફ છે; હું તમારા પર ભરોસો રાખું છું; મારા આત્માનો નાશ થવા ન દો.
૯તેઓએ મારા માટે ગોઠવેલા ફાંદાથી તથા દુર્જનોએ ગોઠવેલી જાળમાંથી મને બચાવો.
૧૦દુષ્ટો પોતાની જાળમાં ફસાઈ જાય, એટલામાં તો હું બચી જાઉં.
