ગીતશાસ્ત્ર ૧૪૨:૧
હું મોટા અવાજે યહોવાહને વિનંતિ કરું છું; ઊંચે સ્વરે હું યહોવાહને વિનંતી કરું છું.ગીતશાસ્ત્ર ૧૪૨:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 142:1
- I cry with my voice to the LORD. With my voice, I ask the LORD for mercy.
- हिन्दी — भजन संहिता १४२:१
- मैं यहोवा की दुहाई देता, मैं यहोवा से गिड़गिड़ाता हूँ,
સંદર્ભમાં
૧હું મોટા અવાજે યહોવાહને વિનંતિ કરું છું; ઊંચે સ્વરે હું યહોવાહને વિનંતી કરું છું.
૨તેમની આગળ મારું દુઃખ ઠાલવું છું; હું તેમની આગળ મારી મુશ્કેલીઓ પ્રગટ કરું છું.
૩જ્યારે મારો આત્મા નિર્બળ થાય છે, ત્યારે તમે મારા માર્ગો જાણો છો. જે રસ્તે હું ચાલું છું તેમાં તેઓએ મારે માટે પાશ સંતાડી મૂક્યો છે.
