ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬
તમે તમારો હાથ ખોલો છો, એટલે સર્વ સજીવોની ઇચ્છા તૃપ્ત થાય છે.ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 145:16
- You open your hand, and satisfy the desire of every living thing.
- हिन्दी — भजन संहिता १४५:१६
- तू अपनी मुट्ठी खोलकर, सब प्राणियों को आहार से तृप्त करता है।
સંદર્ભમાં
૧૪સર્વ પડતા માણસોને યહોવાહ આધાર આપે છે અને સર્વ દબાઈ રહેલાઓને તે ઊભા કરે છે.
૧૫સર્વની આંખો તમને આતુરતાથી જોઈ રહી છે; તમે તેઓને રાતના સમયે પણ અન્ન આપો છો.
૧૬તમે તમારો હાથ ખોલો છો, એટલે સર્વ સજીવોની ઇચ્છા તૃપ્ત થાય છે.
૧૭યહોવાહ પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે અને તે પોતાના સર્વ કામોમાં કૃપાળુ છે.
૧૮જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે, તેઓની સાથે યહોવાહ રહે છે.
