ગીતશાસ્ત્ર ૧૪૫:૧૭
યહોવાહ પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે અને તે પોતાના સર્વ કામોમાં કૃપાળુ છે.ગીતશાસ્ત્ર ૧૪૫:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 145:17
- The LORD is righteous in all his ways, and gracious in all his works.
- हिन्दी — भजन संहिता १४५:१७
- यहोवा अपनी सब गति में धर्मी और अपने सब कामों में करुणामय है । (प्रका. 15:3, प्रका. 16:5)
સંદર્ભમાં
૧૫સર્વની આંખો તમને આતુરતાથી જોઈ રહી છે; તમે તેઓને રાતના સમયે પણ અન્ન આપો છો.
૧૬તમે તમારો હાથ ખોલો છો, એટલે સર્વ સજીવોની ઇચ્છા તૃપ્ત થાય છે.
૧૭યહોવાહ પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે અને તે પોતાના સર્વ કામોમાં કૃપાળુ છે.
૧૮જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે, તેઓની સાથે યહોવાહ રહે છે.
૧૯જેઓ યહોવાહને માન આપે છે તેમની ઇચ્છાઓને તે પૂરી કરે છે; તે તેઓનો પોકાર સાંભળીને તેમને બચાવે છે.
