ગીતશાસ્ત્ર ૧૫:૧
હે યહોવાહ, તમારા પવિત્રમંડપમાં કોણ નિવાસ કરશે? તમારા પવિત્ર પર્વતમાં કોણ રહેશે?ગીતશાસ્ત્ર ૧૫:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 15:1
- LORD, who shall dwell in your sanctuary? Who shall live on your holy hill?
- हिन्दी — भजन संहिता १५:१
- हे यहोवा तेरे तम्बू में कौन रहेगा? तेरे पवित्र पर्वत पर कौन बसने पाएगा?
સંદર્ભમાં
૧હે યહોવાહ, તમારા પવિત્રમંડપમાં કોણ નિવાસ કરશે? તમારા પવિત્ર પર્વતમાં કોણ રહેશે?
૨જે નિર્દોષતાથી ચાલે છે અને ન્યાયથી વર્તે છે અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે, તે.
૩તે કદી પોતાની જીભે ચાડી કરતો નથી, બીજાનું ખરાબ કરતો નથી, પોતાના પડોશી પર તહોમત મૂકતો નથી.
