ગીતશાસ્ત્ર ૧૫:૨
જે નિર્દોષતાથી ચાલે છે અને ન્યાયથી વર્તે છે અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે, તે.ગીતશાસ્ત્ર ૧૫:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 15:2
- He who walks blamelessly and does what is right, and speaks truth in his heart;
- हिन्दी — भजन संहिता १५:२
- वह जो सिधाई से चलता और धर्म के काम करता है, और हृदय से सच बोलता है;
સંદર્ભમાં
૧હે યહોવાહ, તમારા પવિત્રમંડપમાં કોણ નિવાસ કરશે? તમારા પવિત્ર પર્વતમાં કોણ રહેશે?
૨જે નિર્દોષતાથી ચાલે છે અને ન્યાયથી વર્તે છે અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે, તે.
૩તે કદી પોતાની જીભે ચાડી કરતો નથી, બીજાનું ખરાબ કરતો નથી, પોતાના પડોશી પર તહોમત મૂકતો નથી.
૪તેની દ્રષ્ટિમાં પાપી માણસ ધિક્કારપાત્ર છે પણ જેઓ યહોવાહથી ડરે છે તેને તે માન આપે છે. તે પોતાના હિત વિરુદ્ધ સોગન ખાઈને ફરી જતો નથી.
