ગીતશાસ્ત્ર ૧૬:૧
હે ઈશ્વર, મારી રક્ષા કરો, કારણ કે હું તમારા પર ભરોસો રાખું છું.ગીતશાસ્ત્ર ૧૬:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 16:1
- Preserve me, God, for I take refuge in you.
- हिन्दी — भजन संहिता १६:१
- हे परमेश्वर मेरी रक्षा कर, क्योंकि मैं तेरा ही शरणागत हूँ।
સંદર્ભમાં
૧હે ઈશ્વર, મારી રક્ષા કરો, કારણ કે હું તમારા પર ભરોસો રાખું છું.
૨મેં યહોવાહને કહ્યું છે, “તમે મારા પ્રભુ છો; તમારા વગર મારું કોઈ હિત નથી.
૩જે સંતો પૃથ્વી પર છે, તેઓ તો ઉમદા લોકો છે; મારો સર્વ આનંદ તેઓમાં છે.
