ગીતશાસ્ત્ર ૧૯:૧
આકાશો ઈશ્વરનો મહિમા પ્રગટ કરે છે અને અંતરિક્ષ તેમના હાથનું કામ દર્શાવે છે!ગીતશાસ્ત્ર ૧૯:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 19:1
- The heavens declare the glory of God. The expanse shows his handiwork.
- हिन्दी — भजन संहिता १९:१
- आकाश परमेश्वर की महिमा वर्णन करता है; और आकाशमण्डल उसकी हस्तकला को प्रगट करता है।
સંદર્ભમાં
૧આકાશો ઈશ્વરનો મહિમા પ્રગટ કરે છે અને અંતરિક્ષ તેમના હાથનું કામ દર્શાવે છે!
૨દિવસ દિવસને તેમના વિષે કહે છે; રાત રાતને તેમનું ડહાપણ પ્રગટ કરે છે.
૩ત્યાં વચન નથી અને શબ્દો પણ નથી; તેઓની વાણી સંભાળતી નથી.
