ગીતશાસ્ત્ર ૨:૧૦
તેથી હવે, રાજાઓ, તમે સમજો; ઓ પૃથ્વીના અધિકારીઓ, તમે શિખામણ લો.ગીતશાસ્ત્ર ૨:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 2:10
- Now therefore be wise, you kings. Be instructed, you judges of the earth.
- हिन्दी — भजन संहिता २:१०
- इसलिए अब, हे राजाओं, बुद्धिमान बनो; हे पृथ्वी के शासकों, सावधान हो जाओ।
સંદર્ભમાં
૮તું મારી પાસે માગ, એટલે હું તને વારસા તરીકે રાષ્ટ્રો અને પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ.
૯તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે; તું તેઓને કુંભારના વાસણની જેમ અફાળીને ટુકડેટુકડા કરશે.”
૧૦તેથી હવે, રાજાઓ, તમે સમજો; ઓ પૃથ્વીના અધિકારીઓ, તમે શિખામણ લો.
૧૧ભયથી યહોવાહની સેવા કરો અને કંપીને હર્ષ પામો.
૧૨તેમના પુત્રને ચુંબન કરો, જેથી તે તમારા પર ગુસ્સે ન થાય અને તમે નાશ ન પામો કેમ કે તેમનો કોપ જલદીથી ભભૂકી ઊઠશે જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વ આશીર્વાદિત છે.
