ગીતશાસ્ત્ર ૨:૧૧
ભયથી યહોવાહની સેવા કરો અને કંપીને હર્ષ પામો.ગીતશાસ્ત્ર ૨:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 2:11
- Serve the LORD with fear, and rejoice with trembling.
- हिन्दी — भजन संहिता २:११
- डरते हुए यहोवा की उपासना करो, और काँपते हुए मगन हो। (फिलि. 2:12)
સંદર્ભમાં
૯તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે; તું તેઓને કુંભારના વાસણની જેમ અફાળીને ટુકડેટુકડા કરશે.”
૧૦તેથી હવે, રાજાઓ, તમે સમજો; ઓ પૃથ્વીના અધિકારીઓ, તમે શિખામણ લો.
૧૧ભયથી યહોવાહની સેવા કરો અને કંપીને હર્ષ પામો.
૧૨તેમના પુત્રને ચુંબન કરો, જેથી તે તમારા પર ગુસ્સે ન થાય અને તમે નાશ ન પામો કેમ કે તેમનો કોપ જલદીથી ભભૂકી ઊઠશે જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વ આશીર્વાદિત છે.
