ગીતશાસ્ત્ર ૨૦:૧
સંકટના સમયે યહોવાહ તારી મદદ કરો; યાકૂબના ઈશ્વરનું નામ તારું રક્ષણ કરો.ગીતશાસ્ત્ર ૨૦:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 20:1
- May the LORD answer you in the day of trouble. May the name of the God of Jacob set you up on high,
- हिन्दी — भजन संहिता २०:१
- संकट के दिन यहोवा तेरी सुन ले! याकूब के परमेश्वर का नाम तुझे ऊँचे स्थान पर नियुक्त करे!
સંદર્ભમાં
૧સંકટના સમયે યહોવાહ તારી મદદ કરો; યાકૂબના ઈશ્વરનું નામ તારું રક્ષણ કરો.
૨પવિત્રસ્થાનમાંથી તને સહાય મોકલો અને સિયોનમાંથી તને બળ આપો.
૩તે તારાં સર્વ અર્પણોનું સ્મરણ કરો અને તારું દહનીયાર્પણ માન્ય કરો.
