ગીતશાસ્ત્ર ૨૦:૨
પવિત્રસ્થાનમાંથી તને સહાય મોકલો અને સિયોનમાંથી તને બળ આપો.ગીતશાસ્ત્ર ૨૦:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 20:2
- send you help from the sanctuary, grant you support from Zion,
- हिन्दी — भजन संहिता २०:२
- वह पवित्रस्थान से तेरी सहायता करे, और सिय्योन से तुझे सम्भाल ले!
સંદર્ભમાં
૧સંકટના સમયે યહોવાહ તારી મદદ કરો; યાકૂબના ઈશ્વરનું નામ તારું રક્ષણ કરો.
૨પવિત્રસ્થાનમાંથી તને સહાય મોકલો અને સિયોનમાંથી તને બળ આપો.
૩તે તારાં સર્વ અર્પણોનું સ્મરણ કરો અને તારું દહનીયાર્પણ માન્ય કરો.
૪તે તારા હૃદયની ઇચ્છા પ્રમાણે આપો અને તારી સર્વ યોજનાઓ પૂરી કરો.
