ગીતશાસ્ત્ર ૨૦:૮
તેઓ નમીને પડી ગયા છે; પણ આપણે ઊઠીને ઊભા થયા છીએ.ગીતશાસ્ત્ર ૨૦:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 20:8
- They are bowed down and fallen, but we rise up, and stand upright.
- हिन्दी — भजन संहिता २०:८
- वे तो झुक गए और गिर पड़े : परन्तु हम उठे और सीधे खड़े हैं।
સંદર્ભમાં
૬હવે હું જાણું છું કે યહોવાહ પોતાના અભિષિક્તને બચાવે છે; તે પોતાના પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની તારકશક્તિથી તેને જવાબ આપશે.
૭કોઈ રથ પર ભરોસો રાખે છે અને કોઈ ઘોડા પર, પણ આપણે આપણા ઈશ્વર યહોવાહના નામનું સ્મરણ કરીશું.
૮તેઓ નમીને પડી ગયા છે; પણ આપણે ઊઠીને ઊભા થયા છીએ.
૯હે યહોવાહ, રાજાને વિજય આપો; જ્યારે અમે વિનંતિ કરીએ, ત્યારે અમને મદદ કરો.
