ગીતશાસ્ત્ર ૨૦:૯
હે યહોવાહ, રાજાને વિજય આપો; જ્યારે અમે વિનંતિ કરીએ, ત્યારે અમને મદદ કરો.ગીતશાસ્ત્ર ૨૦:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 20:9
- Save, LORD! Let the King answer us when we call!
- हिन्दी — भजन संहिता २०:९
- हे यहोवा, राजा को छुड़ा; जब हम तुझे पुकारें तब हमारी सहायता कर।
સંદર્ભમાં
૭કોઈ રથ પર ભરોસો રાખે છે અને કોઈ ઘોડા પર, પણ આપણે આપણા ઈશ્વર યહોવાહના નામનું સ્મરણ કરીશું.
૮તેઓ નમીને પડી ગયા છે; પણ આપણે ઊઠીને ઊભા થયા છીએ.
૯હે યહોવાહ, રાજાને વિજય આપો; જ્યારે અમે વિનંતિ કરીએ, ત્યારે અમને મદદ કરો.
