ગીતશાસ્ત્ર ૨૧:૬
કારણ કે તમે તેને સદાને માટે આશીર્વાદ આપો છો; તમે તેને તમારી સમક્ષ આનંદ પમાડો છો.ગીતશાસ્ત્ર ૨૧:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 21:6
- For you make him most blessed forever. You make him glad with joy in your presence.
- हिन्दी — भजन संहिता २१:६
- क्योंकि तूने उसको सर्वदा के लिये आशीषित किया है ; तू अपने सम्मुख उसको हर्ष और आनन्द से भर देता है।
સંદર્ભમાં
૪તેણે તમારી પાસેથી જીવનદાન માગ્યું; તે તમે તેને આપ્યું; તમે તેને સર્વકાળ ટકે એવું આયુષ્ય આપ્યું.
૫તમારા મહિમાથી તેને વિજય મળે છે; તમે તેને માન તથા મહિમા બક્ષો છો.
૬કારણ કે તમે તેને સદાને માટે આશીર્વાદ આપો છો; તમે તેને તમારી સમક્ષ આનંદ પમાડો છો.
૭કારણ કે રાજા યહોવાહ પર ભરોસો રાખે છે; તે પરાત્પરની કૃપાથી ડગશે નહિ.
૮તારા સર્વ શત્રુઓ તારા હાથમાં આવશે; તારો જમણો હાથ તારા દ્વ્રેષીઓને શોધી કાઢશે.
