ગીતશાસ્ત્ર ૨૨:૧૧
તમે મારાથી દૂર ન જાઓ, કેમ કે સંકટ પાસે છે; મને સહાય કરનાર કોઈ નથી.ગીતશાસ્ત્ર ૨૨:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 22:11
- Don’t be far from me, for trouble is near. For there is no one to help.
- हिन्दी — भजन संहिता २२:११
- मुझसे दूर न हो क्योंकि संकट निकट है, और कोई सहायक नहीं।
સંદર્ભમાં
૯તમે મને ઉદરમાંથી બહાર લાવનાર છો; જ્યારે હું મારી માતાનું દૂધ પીતો હતો, ત્યારે તમે મારામાં ભરોસો ઉપજાવ્યો.
૧૦હું જન્મથી જ તમારા હાથમાં સોંપાયેલો છું મારી માતાના ગર્ભમાં હતો ત્યારથી તમે મારા ઈશ્વર છો!
૧૧તમે મારાથી દૂર ન જાઓ, કેમ કે સંકટ પાસે છે; મને સહાય કરનાર કોઈ નથી.
૧૨ઘણા સાંઢોએ મને ઘેરી લીધો છે; બાશાનના બળવંત સાંઢ મારી આસપાસ ફરી વળ્યા છે.
૧૩ફાડી ખાનાર તથા ગર્જનાર સિંહની જેમ તેઓ મારી સામે પોતાનું મોં ઉઘાડે છે.
