ગીતશાસ્ત્ર ૨૨:૩૧
તેઓ આવશે અને હવે પછી જન્મનારા લોકોને; તેઓનું ન્યાયીપણું પ્રગટ કરીને કહેશે કે, તેમણે તે કર્યું છે!ગીતશાસ્ત્ર ૨૨:૩૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 22:31
- They shall come and shall declare his righteousness to a people that shall be born, for he has done it.
- हिन्दी — भजन संहिता २२:३१
- वे आएँगे और उसके धार्मिकता के कामों को एक वंश पर जो उत्पन्न होगा यह कहकर प्रगट करेंगे कि उसने ऐसे-ऐसे अद्भुत काम किए।
સંદર્ભમાં
૨૯પૃથ્વીના સર્વ મોટા લોકો પ્રણામ કરશે ; જેઓ ધૂળમાં જનારા છે, એટલે જેઓ પોતાના જીવને બચાવી શકતા નથી, તેઓ સર્વ ઈશ્વરની આગળ નમશે.
૩૦તેઓના વંશજો પ્રભુ ઈશ્વરની સેવા કરશે; આવતી પેઢીની આગળ તેઓને તેનું ન્યાયીપણું પ્રગટ કરવામાં આવશે.
૩૧તેઓ આવશે અને હવે પછી જન્મનારા લોકોને; તેઓનું ન્યાયીપણું પ્રગટ કરીને કહેશે કે, તેમણે તે કર્યું છે!
