ગીતશાસ્ત્ર ૨૩:૧
યહોવાહ મારા પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ.ગીતશાસ્ત્ર ૨૩:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 23:1
- The LORD is my shepherd; I shall lack nothing.
- हिन्दी — भजन संहिता २३:१
- यहोवा मेरा चरवाहा है, मुझे कुछ घटी न होगी। (यशा. 40:11)
સંદર્ભમાં
૧યહોવાહ મારા પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ.
૨તે મને લીલાં ઘાસમાં સુવાડે છે તે મને શાંત પાણીની પાસે દોરી જાય છે.
૩તે મારા આત્માને તાજગી આપે છે; પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.
