ગીતશાસ્ત્ર ૨૩:૫
તમે મારા દુશ્મનોની સામે મારે માટે ભોજન પીરસો છો તમે મારા માથા પર તેલ રેડ્યું છે; મારો પ્યાલો છલકાઈ જાય છે .ગીતશાસ્ત્ર ૨૩:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 23:5
- You prepare a table before me in the presence of my enemies. You anoint my head with oil. My cup runs over.
- हिन्दी — भजन संहिता २३:५
- तू मेरे सतानेवालों के सामने मेरे लिये मेज बिछाता है ; तूने मेरे सिर पर तेल मला है, मेरा कटोरा उमड़ रहा है।
સંદર્ભમાં
૩તે મારા આત્માને તાજગી આપે છે; પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.
૪જો કે હું મૃત્યુની છાયાની ખીણમાં ચાલું, તોય હું કંઈપણ દુષ્ટતાથી બીશ નહિ, કેમ કે તમે મારી સાથે છો; તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો આપે છે.
૫તમે મારા દુશ્મનોની સામે મારે માટે ભોજન પીરસો છો તમે મારા માથા પર તેલ રેડ્યું છે; મારો પ્યાલો છલકાઈ જાય છે .
૬નિશ્ચે મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન ભલાઈ તથા દયા મારી સાથે આવશે; અને હું સદા સર્વકાળ સુધી યહોવાહના ઘરમાં રહીશ.
