ગીતશાસ્ત્ર ૨૫:૧૩
તેનો જીવ સુખમાં રહેશે; અને તેના વંશજો દેશનો વારસો પામશે.ગીતશાસ્ત્ર ૨૫:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 25:13
- His soul will dwell at ease. His offspring will inherit the land.
- हिन्दी — भजन संहिता २५:१३
- वह कुशल से टिका रहेगा, और उसका वंश पृथ्वी पर अधिकारी होगा।
સંદર્ભમાં
૧૧હે યહોવાહ, તમારા નામની ખાતર, મારા પાપની ક્ષમા કરો, કેમ કે તે ઘણા છે.
૧૨યહોવાહથી બીહે એવું માણસ કયું છે? કયો માર્ગ પસંદ કરવો તે તેને પ્રભુ શીખવે છે.
૧૩તેનો જીવ સુખમાં રહેશે; અને તેના વંશજો દેશનો વારસો પામશે.
૧૪યહોવાહનો મર્મ તેમના ભક્તોની પાસે છે અને તેઓને તે પોતાનો કરાર જણાવે છે.
૧૫મારી દ્રષ્ટિ સદા યહોવાહ તરફ છે, કારણ કે તે મારા પગને જાળમાંથી મુક્ત કરશે.
