ગીતશાસ્ત્ર ૨૫:૧૫
મારી દ્રષ્ટિ સદા યહોવાહ તરફ છે, કારણ કે તે મારા પગને જાળમાંથી મુક્ત કરશે.ગીતશાસ્ત્ર ૨૫:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 25:15
- My eyes are ever on the LORD, for he will pluck my feet out of the net.
- हिन्दी — भजन संहिता २५:१५
- मेरी आँखें सदैव यहोवा पर टकटकी लगाए रहती हैं, क्योंकि वही मेरे पाँवों को जाल में से छुड़ाएगा । (भज. 141:8)
સંદર્ભમાં
૧૩તેનો જીવ સુખમાં રહેશે; અને તેના વંશજો દેશનો વારસો પામશે.
૧૪યહોવાહનો મર્મ તેમના ભક્તોની પાસે છે અને તેઓને તે પોતાનો કરાર જણાવે છે.
૧૫મારી દ્રષ્ટિ સદા યહોવાહ તરફ છે, કારણ કે તે મારા પગને જાળમાંથી મુક્ત કરશે.
૧૬તમે મારી તરફ ફરો અને મારા પર દયા કરો; કેમ કે હું નિરાશ્રિત અને દુ:ખી છું.
૧૭મારા મનનું દુઃખ વધી ગયું છે; તમે મને મારા સંકટમાંથી છોડાવો.
