ગીતશાસ્ત્ર ૨૬:૧૧
પણ હું તો પ્રામાણિકપણે વર્તીશ; મારા પર દયા કરીને મને છોડાવો.ગીતશાસ્ત્ર ૨૬:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 26:11
- But as for me, I will walk in my integrity. Redeem me, and be merciful to me.
- हिन्दी — भजन संहिता २६:११
- परन्तु मैं तो खराई से चलता रहूँगा। तू मुझे छुड़ा ले, और मुझ पर दया कर।
સંદર્ભમાં
૯પાપીઓની સાથે મારો સર્વનાશ કરશો નહિ ઘાતકી માણસોની સાથે મને મારી નાખશો નહિ.
૧૦તેઓને હાથે ઉપદ્રવ થાય છે અને તેઓના જમણા હાથ લાંચથી ભરેલા છે.
૧૧પણ હું તો પ્રામાણિકપણે વર્તીશ; મારા પર દયા કરીને મને છોડાવો.
૧૨મારો પગ મેં સપાટ જગ્યા પર મૂકેલો છે; જનસમૂહમાં હું યહોવાહની સ્તુતિ કરીશ.
