ગીતશાસ્ત્ર ૨૬:૧૨
મારો પગ મેં સપાટ જગ્યા પર મૂકેલો છે; જનસમૂહમાં હું યહોવાહની સ્તુતિ કરીશ.ગીતશાસ્ત્ર ૨૬:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 26:12
- My foot stands in an even place. In the congregations I will bless the LORD.
- हिन्दी — भजन संहिता २६:१२
- मेरे पाँव चौरस स्थान में स्थिर है; सभाओं में मैं यहोवा को धन्य कहा करूँगा।
સંદર્ભમાં
૧૦તેઓને હાથે ઉપદ્રવ થાય છે અને તેઓના જમણા હાથ લાંચથી ભરેલા છે.
૧૧પણ હું તો પ્રામાણિકપણે વર્તીશ; મારા પર દયા કરીને મને છોડાવો.
૧૨મારો પગ મેં સપાટ જગ્યા પર મૂકેલો છે; જનસમૂહમાં હું યહોવાહની સ્તુતિ કરીશ.
