ગીતશાસ્ત્ર ૨૯:૫
યહોવાહનો અવાજ દેવદારોને ભાંગી નાખે છે; યહોવાહ લબાનોનનાં દેવદારોના ટુકડેટુકડા કરી નાખે છે.ગીતશાસ્ત્ર ૨૯:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 29:5
- The LORD’s voice breaks the cedars. Yes, the LORD breaks in pieces the cedars of Lebanon.
- हिन्दी — भजन संहिता २९:५
- यहोवा की वाणी देवदारों को तोड़ डालती है; यहोवा लबानोन के देवदारों को भी तोड़ डालता है।
સંદર્ભમાં
૩યહોવાહનો સાદ સાગરો પર ગાજે છે; ગૌરવવાન ઈશ્વર ગર્જના કરે છે, યહોવાહ ઘણા પાણી પર ગર્જના કરે છે.
૪યહોવાહનો અવાજ સમર્થ છે; યહોવાહનો અવાજ માહાત્મ્યથી ભરપૂર છે.
૫યહોવાહનો અવાજ દેવદારોને ભાંગી નાખે છે; યહોવાહ લબાનોનનાં દેવદારોના ટુકડેટુકડા કરી નાખે છે.
૬તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે, જંગલી બળદની જેમ લબાનોન તથા સીર્યોનને કુદાવે છે.
૭યહોવાહનો અવાજ અગ્નિની જ્વાળાને ભેદે છે.
