ગીતશાસ્ત્ર ૨૯:૭
યહોવાહનો અવાજ અગ્નિની જ્વાળાને ભેદે છે.ગીતશાસ્ત્ર ૨૯:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 29:7
- The LORD’s voice strikes with flashes of lightning.
- हिन्दी — भजन संहिता २९:७
- यहोवा की वाणी आग की लपटों को चीरती है।
સંદર્ભમાં
૫યહોવાહનો અવાજ દેવદારોને ભાંગી નાખે છે; યહોવાહ લબાનોનનાં દેવદારોના ટુકડેટુકડા કરી નાખે છે.
૬તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે, જંગલી બળદની જેમ લબાનોન તથા સીર્યોનને કુદાવે છે.
૭યહોવાહનો અવાજ અગ્નિની જ્વાળાને ભેદે છે.
૮યહોવાહનો અવાજ અરણ્યને ધ્રૂજાવે છે; યહોવાહ કાદેશના અરણ્યને ધ્રૂજાવે છે.
૯યહોવાહના અવાજથી હરણીઓના ગર્ભ ગળી જાય છે ; ઝાડીઓનાં ડાળાપાંખડાં તૂટી પડે છે; પણ તેમના પવિત્રસ્થાનમાં સર્વ લોકો કહે છે, “તેમને મહિમા હો!”
