ગીતશાસ્ત્ર ૩૩:૧
હે ન્યાયી લોકો, યહોવાહમાં આનંદ કરો; યથાર્થીઓ સ્તુતિ કરે તે યોગ્ય છે.ગીતશાસ્ત્ર ૩૩:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 33:1
- Rejoice in the LORD, you righteous! Praise is fitting for the upright.
- हिन्दी — भजन संहिता ३३:१
- हे धर्मियों, यहोवा के कारण जयजयकार करो। क्योंकि धर्मी लोगों को स्तुति करना शोभा देता है।
સંદર્ભમાં
૧હે ન્યાયી લોકો, યહોવાહમાં આનંદ કરો; યથાર્થીઓ સ્તુતિ કરે તે યોગ્ય છે.
૨વીણા વગાડી યહોવાહની સ્તુતિ કરો; દશ તારનું વાજિંત્ર વગાડીને તેમનાં સ્તોત્ર ગાઓ.
૩તેમની આગળ નવું ગીત ગાઓ; વાજિંત્રોને કુશળતાથી અને આનંદથી વગાડો.
