ગીતશાસ્ત્ર ૩૩:૧૩
યહોવાહ આકાશમાંથી જુએ છે; તે સર્વ મનુષ્યપુત્રો પર નજર રાખે છે.ગીતશાસ્ત્ર ૩૩:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 33:13
- The LORD looks from heaven. He sees all the sons of men.
- हिन्दी — भजन संहिता ३३:१३
- यहोवा स्वर्ग से दृष्टि करता है, वह सब मनुष्यों को निहारता है;
સંદર્ભમાં
૧૧યહોવાહની યોજનાઓ સદાકાળ ટકે છે, તેમણે કરેલી ઘારણા પેઢી દર પેઢી રહે છે.
૧૨જે પ્રજાના ઈશ્વર યહોવાહ છે અને જેઓને તેમણે પોતાના વારસાને માટે પસંદ કર્યા છે, તેઓ આશીર્વાદિત છે.
૧૩યહોવાહ આકાશમાંથી જુએ છે; તે સર્વ મનુષ્યપુત્રો પર નજર રાખે છે.
૧૪પોતાના નિવાસસ્થાનમાંથી તે પૃથ્વીના સર્વ રહેવાસીઓને નિહાળે છે.
૧૫તે સર્વના હૃદયના સરજનહાર છે અને તેઓ જે કાંઈ કરે છે તે તે ધ્યાનમાં રાખે છે.
