ગીતશાસ્ત્ર ૩૩:૧૫
તે સર્વના હૃદયના સરજનહાર છે અને તેઓ જે કાંઈ કરે છે તે તે ધ્યાનમાં રાખે છે.ગીતશાસ્ત્ર ૩૩:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 33:15
- he who fashions all of their hearts; and he considers all of their works.
- हिन्दी — भजन संहिता ३३:१५
- वही जो उन सभी के हृदयों को गढ़ता, और उनके सब कामों का विचार करता है।
સંદર્ભમાં
૧૩યહોવાહ આકાશમાંથી જુએ છે; તે સર્વ મનુષ્યપુત્રો પર નજર રાખે છે.
૧૪પોતાના નિવાસસ્થાનમાંથી તે પૃથ્વીના સર્વ રહેવાસીઓને નિહાળે છે.
૧૫તે સર્વના હૃદયના સરજનહાર છે અને તેઓ જે કાંઈ કરે છે તે તે ધ્યાનમાં રાખે છે.
૧૬મોટા સૈન્ય વડે કોઈ રાજા બચી શકતો નથી; મોટા પરાક્રમ વડે બળવાન પુરુષ છૂટી શકતો નથી.
૧૭યુદ્ધમાં વિજય માટે ઘોડાઓ પર આધાર રાખવો તે વ્યર્થ છે; તેઓ પોતાના બહુ બળથી કોઈને ઉગારી શકતા નથી.
