ગીતશાસ્ત્ર ૩૩:૧૯
જેથી તે તેઓના જીવને મૃત્યુથી બચાવે અને દુકાળ સમયે તેઓને જીવતાં રાખે.ગીતશાસ્ત્ર ૩૩:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 33:19
- to deliver their soul from death, to keep them alive in famine.
- हिन्दी — भजन संहिता ३३:१९
- कि वह उनके प्राण को मृत्यु से बचाए, और अकाल के समय उनको जीवित रखे ।
સંદર્ભમાં
૧૭યુદ્ધમાં વિજય માટે ઘોડાઓ પર આધાર રાખવો તે વ્યર્થ છે; તેઓ પોતાના બહુ બળથી કોઈને ઉગારી શકતા નથી.
૧૮જુઓ, જેઓ યહોવાહનો ભય રાખે છે અને તેમના કરારના વિશ્વાસુપણામાં રહે છે, તેઓ પર તેમની નજર રહે છે.
૧૯જેથી તે તેઓના જીવને મૃત્યુથી બચાવે અને દુકાળ સમયે તેઓને જીવતાં રાખે.
૨૦અમે યહોવાહની રાહ જોઈ; તે આપણી સહાય તથા આપણી ઢાલ છે.
૨૧અમારાં હૃદયો તેમનામાં આનંદ માને છે, કેમ કે અમે તેમના પવિત્ર નામ પર ભરોસો રાખ્યો છે.
