ગીતશાસ્ત્ર ૩૩:૨૧
અમારાં હૃદયો તેમનામાં આનંદ માને છે, કેમ કે અમે તેમના પવિત્ર નામ પર ભરોસો રાખ્યો છે.ગીતશાસ્ત્ર ૩૩:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 33:21
- For our heart rejoices in him, because we have trusted in his holy name.
- हिन्दी — भजन संहिता ३३:२१
- हमारा हृदय उसके कारण आनन्दित होगा, क्योंकि हमने उसके पवित्र नाम का भरोसा रखा है।
સંદર્ભમાં
૧૯જેથી તે તેઓના જીવને મૃત્યુથી બચાવે અને દુકાળ સમયે તેઓને જીવતાં રાખે.
૨૦અમે યહોવાહની રાહ જોઈ; તે આપણી સહાય તથા આપણી ઢાલ છે.
૨૧અમારાં હૃદયો તેમનામાં આનંદ માને છે, કેમ કે અમે તેમના પવિત્ર નામ પર ભરોસો રાખ્યો છે.
૨૨હે યહોવાહ, અમે તમારા પર આશા રાખી છે તે પ્રમાણે તમારી કૃપા અમારા ઉપર થાઓ.
