ગીતશાસ્ત્ર ૩૩:૨૨
હે યહોવાહ, અમે તમારા પર આશા રાખી છે તે પ્રમાણે તમારી કૃપા અમારા ઉપર થાઓ.ગીતશાસ્ત્ર ૩૩:૨૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 33:22
- Let your loving kindness be on us, LORD, since we have hoped in you.
- हिन्दी — भजन संहिता ३३:२२
- हे यहोवा, जैसी तुझ पर हमारी आशा है, वैसी ही तेरी करुणा भी हम पर हो।
સંદર્ભમાં
૨૦અમે યહોવાહની રાહ જોઈ; તે આપણી સહાય તથા આપણી ઢાલ છે.
૨૧અમારાં હૃદયો તેમનામાં આનંદ માને છે, કેમ કે અમે તેમના પવિત્ર નામ પર ભરોસો રાખ્યો છે.
૨૨હે યહોવાહ, અમે તમારા પર આશા રાખી છે તે પ્રમાણે તમારી કૃપા અમારા ઉપર થાઓ.
