ગીતશાસ્ત્ર ૩૪:૧
હું સર્વ સમયે યહોવાહને ધન્યવાદ આપીશ; મારે મુખે તેમની સ્તુતિ નિરંતર થશે.ગીતશાસ્ત્ર ૩૪:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 34:1
- I will bless the LORD at all times. His praise will always be in my mouth.
- हिन्दी — भजन संहिता ३४:१
- मैं हर समय यहोवा को धन्य कहा करूँगा; उसकी स्तुति निरन्तर मेरे मुख से होती रहेगी।
સંદર્ભમાં
૧હું સર્વ સમયે યહોવાહને ધન્યવાદ આપીશ; મારે મુખે તેમની સ્તુતિ નિરંતર થશે.
૨હું યહોવાહની સ્તુતિ કરીશ; દિન લોકો તે સાંભળીને આનંદ કરશે.
૩મારી સાથે યહોવાહની સ્તુતિ કરો; આપણે એકઠાં મળીને તેમનું નામ બુલંદ માનીએ.
