ગીતશાસ્ત્ર ૩૪:૨
હું યહોવાહની સ્તુતિ કરીશ; દિન લોકો તે સાંભળીને આનંદ કરશે.ગીતશાસ્ત્ર ૩૪:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 34:2
- My soul shall boast in the LORD. The humble shall hear of it and be glad.
- हिन्दी — भजन संहिता ३४:२
- मैं यहोवा पर घमण्ड करूँगा; नम्र लोग यह सुनकर आनन्दित होंगे।
સંદર્ભમાં
૧હું સર્વ સમયે યહોવાહને ધન્યવાદ આપીશ; મારે મુખે તેમની સ્તુતિ નિરંતર થશે.
૨હું યહોવાહની સ્તુતિ કરીશ; દિન લોકો તે સાંભળીને આનંદ કરશે.
૩મારી સાથે યહોવાહની સ્તુતિ કરો; આપણે એકઠાં મળીને તેમનું નામ બુલંદ માનીએ.
૪મેં યહોવાહને પોકાર કર્યો અને તેમણે મને ઉત્તર આપ્યો અને મારા સર્વ ભયમાંથી મને વિજય અપાવ્યો.
